સ્મશાનયાત્રા

અ.નિ. જસુમતિબેન કનૈયાલાલ પાવશીયા

(ઉ. વર્ષ : ૬૫) | ગામ : સાળંગપુર | તા. ૨૫/૦૪/૨૦૨૬

દિલગીરી સાથે જણાવવાનું કે અમારા સ્વ.પ્રિયશ્રી જસુમતિબેન કનૈયાલાલ પાવશીયા તા. ૨૫/૦૪/૨૦૨૬ ના રોજ અવસાન પામ્યા છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

સ્મશાનયાત્રા

તા. ૨૫/૦૪/૨૦૨૬ ને શનિવાર

સવારે ૧૧:૩૦ કલાકે

નિવાસ સ્થાનેથી નીકળી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ, જહાંગીરપુરા મુકામે જશે

નિવાસ સ્થાન : સાંતવન ન્યૂ એપ, અડાજણ, સુરત

(લી.) કનૈયાલાલ મેઘજીભાઈ પાવશીયા, જયંતિભાઈ, દિપકભાઈ

તથા સમસ્ત પરિવારના જય સ્વામિનારાયણ

Smaran ID: 628

Response

  1. Jignesh Gabani Avatar

    💐Jay Shree Swaminarayan💐

Leave a Reply

Discover more from Smaran Seva

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading